રાજકોટ શહેર ના હડમતાળા નજીકથી L.C.B અને S.O.G પોલીસે વિદેશીદારૂ ભરેલો ટ્રક પકડી પાડેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર S.O.G અને L.C.B પોલીસે બાતમીના આધારે હડમતાળા થી ભુણાવા ગામ તરફ જતા રોડ પરથી L.C.B P.I એ.આર.ગોહીલ S.O.G જયવિરસીંહ રાણા સહીતનાઓએ RJ-27-5454 નંબરનો ટ્રકની તલાશી લેતા ચુનાની બોરીની આડમા છુપાવેલ તેમાથી ૬૪૫૬ બોટલ વિદેશીદારૂ મળી આવ્યો હતો. પોલીસ ટ્રક ચાલક રાજસ્થાનના પર્વતસીંગ ભવરસીંગ સીસોદીયા રહે. મુળ.ભાગલ ગામ. કુંતવાસ રાજસ્થાનના ને રંગે હાથ જડપી લીધો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા લક્ષ્મીરામ ઉર્ફે લચ્છીરામ આહિરને પકડવા તપાસ તેજ કરી છે. પોલીસે ટ્રકમાથી ૭૫૦ M.L ની ૧૫૬૦ બોટલ અને ૧૮૦ M.L ની ૪૮૯૬ બોટલ બંનેની … Continue reading રાજકોટ શહેર ના હડમતાળા નજીકથી L.C.B અને S.O.G પોલીસે વિદેશીદારૂ ભરેલો ટ્રક પકડી પાડેલ છે